કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) કોલાર-લિફ-નોઝડ બેટ (ચામાચીડિયા) કયા એકમાત્ર રાજ્યમાં મળી આવે છે ? કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશે પાકિસ્તાનની મહિલાઓને ઉચ્ચ શિક્ષણ અંગે શિષ્યવૃતિ આપવા માટે મલાલા યુસુફઝઈ સ્કોલરશીપ એક્ટ પસાર કર્યો ? ફ્રાંસ સાઉદી અરેબિયા અમેરિકા ચીન ફ્રાંસ સાઉદી અરેબિયા અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં RBI દ્વારા જારી ટ્રેન્ડ અને પ્રોગ્રેસ અહેવાલ, 2020 અંગે સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આ અહેવાલ બેન્કિંગ નિયમન કાનૂન, 1949નું વૈધાનિક અનુપાલન છે. એક પણ નહીં આ અહેવાલમાં નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂશન્સ (NBFCs) અને સહકારી બેંકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ આ અહેવાલ બેન્કિંગ નિયમન કાનૂન, 1949નું વૈધાનિક અનુપાલન છે. એક પણ નહીં આ અહેવાલમાં નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂશન્સ (NBFCs) અને સહકારી બેંકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ડાયરેક્ટ ટુ હોમ સેવાની લાયસન્સની મુદત વધારીને કેટલી કરવામાં આવી ? 10 વર્ષ 15 વર્ષ 25 વર્ષ 20 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 25 વર્ષ 20 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડડ્ર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ ખાદ્ય તેલોમાં ટ્રાન્સ ફેટી એસિડનું માન્ય સ્તર કેટલું રાખવા નિર્દેશ કર્યો ? 4% 6% 3% 5% 4% 6% 3% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) વિશ્વ બ્રેઈલ દિવસ ક્યારે મનાવાય છે ? 5 જાન્યુઆરી 7 જાન્યુઆરી 4 જાન્યુઆરી 6 જાન્યુઆરી 5 જાન્યુઆરી 7 જાન્યુઆરી 4 જાન્યુઆરી 6 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP