કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટ્સ અહેવાલ જારી કર્યો ? IMF UNICEF વર્લ્ડ બેંક UNDP IMF UNICEF વર્લ્ડ બેંક UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ગુજરાત સરકારે કયા વર્ષ સુધીમાં કાયમી ઊર્જા સ્ત્રોતોના માઘ્યમથી 30,000 મેગાવોટ ઊર્જા હાંસલ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે ? વર્ષ 2025 વર્ષ 2023 વર્ષ 2022 વર્ષ 2026 વર્ષ 2025 વર્ષ 2023 વર્ષ 2022 વર્ષ 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) એક્સેલરેટર લેબ ઇન્ડિયા દ્વારા આયોજિત ઈનોવેટ 4 SDG સ્પર્ધામાં જીત મેળવી ? IIT દિલ્હી IIT ગાંધીનગર IIT રુરકી IISc બેંગલુરુ IIT દિલ્હી IIT ગાંધીનગર IIT રુરકી IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશમાં આવેલા સીમેરુ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો ? ઓસ્ટ્રેલિયા જાપાન ઈન્ડોનેશિયા ક્યુબા ઓસ્ટ્રેલિયા જાપાન ઈન્ડોનેશિયા ક્યુબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતે નેપાળને કઈ પહેલ અંતર્ગત COVID-19 વેક્સિનના 10 લાખ ડોઝ ભેટમાં આપ્યા ? નેબરહુડ ફર્સ્ટ પોલિસી વેક્સિન એલાયન્સ વેક્સિન મૈત્રી નેબરહુડ વેક્સિનેશન નેબરહુડ ફર્સ્ટ પોલિસી વેક્સિન એલાયન્સ વેક્સિન મૈત્રી નેબરહુડ વેક્સિનેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં બાહ્ય અંતરિક્ષના શાંતિપૂર્ણ ઉપયોગ માટે ભારતે કયા દેશ સાથે MoU કર્યા ? શ્રીલંકા ભૂટાન માલદીવ બાંગ્લાદેશ શ્રીલંકા ભૂટાન માલદીવ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP