કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશમાંથી વિશ્વની સૌથી જૂની ગુફા કલાની શોધ કરવામાં આવી ? મ્યાનમાર શ્રીલંકા ઈન્ડોનેશિયા ભારત મ્યાનમાર શ્રીલંકા ઈન્ડોનેશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં મિશન સાગર -III અંતર્ગત કયું જહાજ કંબોડિયા પહોંચ્યું ? INS કિલ્ટન INS સહ્યાદ્રી INS કોલકાતા INS શક્તિ INS કિલ્ટન INS સહ્યાદ્રી INS કોલકાતા INS શક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્ય બાળકીઓ માટે PANKH (P- પ્રોટેક્શન, A- અવેરનેસ ઓફ ધેયર રાઈટ્સ, N- ન્યુટ્રિશન, K- નોલેજ, H- હેલ્થ ) અભિયાન લૉન્ચ કર્યુ ? રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા મંત્રાલયે ઇકોનોમિક ડિપ્લોમસી વેબસાઇટનો શુભારંભ કર્યો ? સંરક્ષણ મંત્રાલય કેન્દ્રીય નાણાં મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય વિદેશ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય કેન્દ્રીય નાણાં મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય વિદેશ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નેશનલ વોટર્સ ડે (રાષ્ટ્રીય મતદાતા દિવસ) ક્યારે મનાવાય છે ? 25 જાન્યુઆરી 26 જાન્યુઆરી 24 જાન્યુઆરી 27 જાન્યુઆરી 25 જાન્યુઆરી 26 જાન્યુઆરી 24 જાન્યુઆરી 27 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારત સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીને કયા દિવસ તરીકે મનાવવાનું નક્કી કર્યું છે ? સ્વરાજ દિવસ પરાક્રમ દિવસ આઝાદ હિંદ ફૌજ દિવસ નેતાજી દિવસ સ્વરાજ દિવસ પરાક્રમ દિવસ આઝાદ હિંદ ફૌજ દિવસ નેતાજી દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP