સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાના અંકોના સ્થાન અદલ-બદલ કરતા મળતી સંખ્યા મૂળ સંખ્યાની 5/6 જેટલી બને છે. મૂળ સંખ્યાના અંકોનો તફાવત 1 છે તો સંખ્યા શોધો. 54 98 45 89 54 98 45 89 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 19683 નું ઘનમૂળ = ___ 17 23 37 27 17 23 37 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સંખ્યા log 0.1387નો પૂર્ણાંશ ___ છે. -2 1 -1 0(zero) -2 1 -1 0(zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 7 નો લઘુત્તમ ગુણક કયો છે કે જેને 6, 9, 15 અને 18 વડે ભાગતાં 4 શેષ મળે ? 371 343 364 378 371 343 364 378 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 73 + 75 + 77 + 79 + 81 + 83 + 85 + 87 + 89 = ___. 9³ 13³ 8³ 7³ 9³ 13³ 8³ 7³ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 5 થી મોટી એવી નાનામાં નાની ઘન સંખ્યા ___ છે. જેને 20, 30, 40 વડે ભાગતા શેષ 5 વધે. 125 45 35 245 125 45 35 245 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP