સંસ્થા (Organization)
સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર ક્યારે તૈયાર થયું હતું ?

એપ્રિલ 1945
ઓગસ્ટ 1944
ઓક્ટોબર 1944
ઓક્ટોબર 1945

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
ARISEનું પૂરું નામ જણાવો.

અટલ રિસર્ચ એન્ડ ઈન્વેન્શન ફોર સ્મોલ અન્ટરપ્રાઈઝ
અટલ રિસર્ચ એન્ડ ઈનોવેશન ફોર સ્મોલ એન્ટરપ્રાઈઝ
એક્યુરસી રિસોર્સ એન્ડ ઈનોવેશન ફોર સ્મોલ એન્ટરપ્રાઈઝ
અટલ રિસર્ચ એન્ડ ઈન્ટરનેશનલ સ્મોલ અન્ટરપ્રાઈઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)નું વડુમથક કયા આવેલું છે ?

લંડન
ન્યૂયોર્ક
જીનિવા
કીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB)નું વડુમથક ક્યા આવેલું છે ?

ઢાકા
બીજિંગ
મનિલા
શાંઘાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP