કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
આપેલ વિધાનો પૈકી સાચું / સાચા વિધાન પસંદ કરો.

'રક્ષિતા' એમ્બ્યુલન્સનો વિકાસ ઈન્સ્ટિટયૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાયડ સાયન્સીસ (INMAS) દ્વારા કરવામાં આવ્યો છે.
આપેલ તમામ
એક પણ નહીં
DRDO એ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ને બાઈક આધારિત એમ્બ્યુલન્સ 'રક્ષિતા' પ્રદાન કરી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા મંત્રાલયે પ્રવાસી શ્રમિકો માટે 'શ્રમશક્તિ' પોર્ટલ લૉન્ચ કર્યું ?

કેન્દ્રીય લઘુમતી બાબતોનું મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રાલય
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
કેન્દ્રીય જનજાતિ બાબતોનું મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા રાજ્યે ડ્રેગન ફ્રુટનું નામ બદલીને 'કમલમ' રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે ?

ગુજરાત
છત્તીસગઢ
ઉત્તર પ્રદેશ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
ગુજરાત સરકારે કયા વર્ષ સુધીમાં કાયમી ઊર્જા સ્ત્રોતોના માઘ્યમથી 30,000 મેગાવોટ ઊર્જા હાંસલ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે ?

વર્ષ 2022
વર્ષ 2023
વર્ષ 2025
વર્ષ 2026

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા રાજ્યે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને UPSC સનદી સેવા / IAS પરીક્ષા અંગે ફ્રી કોચિંગ આપવા 'વન સ્કૂલ વન IAS' પ્રોગ્રામ શરૂ કર્યો ?

કર્ણાટક
કેરળ
તમિલનાડુ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
નીચેના વિધાનો પૈકી સત્ય વિધાન / વિધાનો પસંદ કરો.

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY) 3.0નો શુભારંભ કર્યો.
PMKVY કૌશલ ભારત મિશન અંતર્ગત ચલાવવામાં આવે છે.
કેન્દ્ર સરકારે કૌશલ ભારત મિશનનો પ્રારંભ વર્ષ 2015માં કર્યો હતો.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP