ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રખ્યાત ગુજરાતી નાટક સંતુ રંગીલી, અંગ્રેજી નાટક ___ થી પ્રેરિત છે. એન્ટોની અને કિલઓપેટ્રા પિગ્મેલિઅન ધ ચેર્સ ઇલેક્ટ્રા એન્ટોની અને કિલઓપેટ્રા પિગ્મેલિઅન ધ ચેર્સ ઇલેક્ટ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નટવર નીરખ્યાં નેન તે....- આ વાક્યનો અલંકાર જણાવો ઉપમા વર્ણસગાઈ શબ્દાનુપ્રાસ અનન્વય ઉપમા વર્ણસગાઈ શબ્દાનુપ્રાસ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો. રમેશ પારેખ વિનોદ જોશી નિરંજન ભગત મકરંદ દવે રમેશ પારેખ વિનોદ જોશી નિરંજન ભગત મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગૃહપ્રવેશ વાર્તાસંગ્રહ કોનો છે ? મૃદુલા મહેતા સુરેશ જોષી રાવજી પટેલ શ્રી ચિત્રભાનુજી મૃદુલા મહેતા સુરેશ જોષી રાવજી પટેલ શ્રી ચિત્રભાનુજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દ્ધિરેફ' ઉપનામ ક્યા લેખકનું છે ? હસમુખ પાઠક રામનારાયણ પાઠક હરિકૃષ્ણ પાઠક જયંત પાઠક હસમુખ પાઠક રામનારાયણ પાઠક હરિકૃષ્ણ પાઠક જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભજનિક દલપત પઢીયારનું વતન જણાવો. વરસોડા ચરાડા કલ્યાણજીના મુવાડા કહાનવાડી વરસોડા ચરાડા કલ્યાણજીના મુવાડા કહાનવાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP