ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. સમરસ બિંદુ સ્વાભિમાનનાં તીર્થસ્થાનો મનની વ્યથા ભવાની રૂપરેખા સમરસ બિંદુ સ્વાભિમાનનાં તીર્થસ્થાનો મનની વ્યથા ભવાની રૂપરેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નીરખી ને ગગનમાં કોણ છૂપી રહ્યો તે જ તું તે જ હું શબ્દ બોલે' આ કવિતાના રચયિતાનું નામ જણાવો. સ્વામી આનંદ નરસિંહ મહેતા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય દયારામ સ્વામી આનંદ નરસિંહ મહેતા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંધળી માનો કાગળ' કોની રચના છે ? ઈન્દુલાલ ગાંધી વેણીભાઈ પુરોહિત પિનાકિન ઠાકોર કૃષ્ણલાલ શ્રીધરાણી ઈન્દુલાલ ગાંધી વેણીભાઈ પુરોહિત પિનાકિન ઠાકોર કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ? બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને અમૃત કેશવ નાયકને કેખુશરૂ કાબરાજીને રણછોડભાઈ ઉદયરામને બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને અમૃત કેશવ નાયકને કેખુશરૂ કાબરાજીને રણછોડભાઈ ઉદયરામને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું નામ "ભવાઈ" સાથે સંકળાયેલું છે ? મીરાંબાઈ નરસિંહ મહેતા અખો અસાઈત મીરાંબાઈ નરસિંહ મહેતા અખો અસાઈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રત્યાલંબન’ લઘુકથાસંગ્રહ કોનો છે ? મોહન પરમાર જ્યંતીલાલ ગોહિલ મોહનલાલ પટેલ રાવજી પટેલ મોહન પરમાર જ્યંતીલાલ ગોહિલ મોહનલાલ પટેલ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP