યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
અણધાર્યા સંજોગો / ઘટનાના કારણે ખેડૂતોને પાક નુકસાનીથી જે આર્થિક નુકસાન થયું હોય તેમને આર્થિક ટેકો આપવા સરકાર દ્વારા કઈ યોજના અમલમાં મૂકાયેલ છે ?

પ્રધાનમંત્રી કૃષિ ધિરાણ યોજના
પ્રધાનમંત્રી નુકશાન વળતર વીમા યોજના
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના
પ્રધાનમંત્રી પાક વીમા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
Accredited Social Health Activist (ASHA) એટલે...

સ્થાનિક સ્ત્રીઓમાંથી સ્થાનિક લોકો દ્વારા પસંદગી પામતી સ્વૈચ્છિક કાર્યકર
ગ્રામ્ય લોકો તથા આરોગ્ય સેવાઓને જોડતી કડી
આપેલ તમામ
ગ્રામ્ય કક્ષાની સ્ત્રી આરોગ્ય કાર્યકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સૂજલામ સૂફલામ યોજના હેઠળ રાજ્યમાં સૌથી વધુ પાણીની અછત ધરાવતાં 10 જિલ્લા નક્કી કરવામાં આવ્યા છે. નીચેના પૈકી કયા જિલ્લાનો એમાં સમાવેશ થતો નથી.

ડાંગ
ગાંધીનગર
સુરેન્દ્રનગર
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત ખેડૂતોની પત્નીઓ અને સ્ત્રી ખેડૂતોને આર્થિક વિકાસમાં ભાગીદાર બનાવવામાં આવે છે ?

કૃષિ તાલીમ યોજના
ચિરંજીવી યોજના
સરસ્વતી સાધના યોજના
કિશોરી શક્તિ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
મૂળ ગુજરાતના વતની હોય તેવા ખેલાડીઓ માટે સરકારમાં થતી ગ્રુપ-સી ની કુલ ભરતીમાં લાયક કેટલા ટકા અનામત રાખવાનું નક્કી કરવામાં આવેલ છે ?

2%
3%
4%
આવી કોઈ યોજના નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP