યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
તાજેતરમાં 'ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ' દ્વારા શ્રમિકોની સલામતી, સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે શેની લોકાર્પણ વિધિ કરવામાં આવી ?

શ્રમયોગી કલ્યાણ આરોગ્ય રથ
શ્રમિક આરોગ્ય ધન્વન્તરી રથ
ધન્વન્તરી આરોગ્ય રથ
ધન્વન્તરી શ્રમયોગી કલ્યાણ રથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
રાજ્ય માહિતી આયોગ, માહિતી નકારવા બદલ જાહેર માહિતી અધિકારીને માંગવામાં આવેલી માહિતી અરજદારને પૂરી પાડવામાં ન આવે ત્યાં સુધી પ્રતિદિન રૂ. ___ દંડ કરી શકે.

રૂ.2500
રૂ.500
રૂ. 250
રૂ.5000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'નમામિ ગંગે' કાર્યક્રમમાં નીચેનામાંથી કઈ પ્રવૃતિઓનો સમાવેશ થાય છે ?

આપેલ તમામ
વનીકરણ, વૃક્ષ વાવેતર, જૈવ વિવિધતાનું રક્ષણ
ઘાટ અને સ્મશાનોનું આધુનિકીકરણ અને પુનર્વિકાસ
ગટર વ્યવસ્થા અને શુદ્ધિકરણના માળખાનો વિકાસ, ગટરની પ્રાયોગિક પરિયોજના, ગટરને તેના માર્ગમાં વચ્ચેથી અટકાવવાની યોજના અને કચરો છુટો પાડવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નીતિ આયોગ દ્વારા 'AIM' શરૂ કરવામાં આવનાર છે તેનું સંપૂર્ણ નામ શું છે ?

એપ્લિકેશન ઈનોવેશન મિશન
અટલ ઈન્નોવેશન મિશન (Atal Innovation Mission)
અમર ઈકોનોમિક મિશન
અજય ઈવેન્ટ મિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
JAM એટલે શું ?

જનધન-આધાર-માતા
જનતા-આરોગ્ય-માતા
જનધન-આધાર-મોબાઈલ
જનધન-આરોગ્ય-મોબાઈલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP