યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડબેન્ડ ઈન્ટરનેટથી જોડવા માટે કઈ યોજના અમલમાં લાવવામાં આવી છે ? e-Gram Vishwa gram e-Dhara Swagat Online e-procurement e-Gram Vishwa gram e-Dhara Swagat Online e-procurement ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારતનો પ્રથમ મહત્વકાંક્ષી ઉભયસ્થલીય બસ પ્રોજેક્ટ કઈ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે ? હરિયાણા આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નવજાત શિશુને ફક્ત માતાનું ધાવણ પાણી પણ નહીં ક્યાં સુધી આપવું જોઈએ ? 6 મહિના 4-6 મહિના 1 વર્ષ 2 વર્ષ 6 મહિના 4-6 મહિના 1 વર્ષ 2 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સ્માર્ટ સિટીનાં કયા મુખ્ય લક્ષણો છે ? ગીચતા, પ્રદૂષણમાં ઘટાડો, લોકોની સુવિધા, સલામતીમાં વધારો આપેલ તમામ બાબતો જમીનનો મહત્તમ ઉપયોગ દરેક માટે ઘરનું આયોજન ગીચતા, પ્રદૂષણમાં ઘટાડો, લોકોની સુવિધા, સલામતીમાં વધારો આપેલ તમામ બાબતો જમીનનો મહત્તમ ઉપયોગ દરેક માટે ઘરનું આયોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) અતુલ એસ. પાંડે દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ છે. જેમાં સૂર્ય લાલ અને પીળા રંગનો છે અને કેન્દ્રમાં આંગળીઓના નિશાન છે. જે દરેકને સમાન તકનું સૂચન કરે છે. આ રાષ્ટ્રીય નામ / લોગો ___ નો છે. ડ્રાઈવિંગ લાઈસન્સ એક પણ નહીં પાસપોર્ટ આધાર ડ્રાઈવિંગ લાઈસન્સ એક પણ નહીં પાસપોર્ટ આધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતમાં યોજાતા ગુણોત્સવ કાર્યક્રમ કયા ક્ષેત્રને સંબંધિત છે ? વિજ્ઞાન પર્યાવરણ શિક્ષણ કૃષિ વિજ્ઞાન પર્યાવરણ શિક્ષણ કૃષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP