યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકાર દ્વારા પ્રાયોજિત 'સૂર્યમિત્ર' કૌશલ્ય, વિકાસ કાર્યક્રમ કયા ક્ષેત્રે વ્યવસાય સાહસિકોને તાલીમ આપે છે અને સજ્જ કરે છે ? સોલર ટેકનોલોજી આપેલ તમામ રણ ખેતી સૂર્યમુખી તેલ ઉત્પાદન સોલર ટેકનોલોજી આપેલ તમામ રણ ખેતી સૂર્યમુખી તેલ ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતનું કયું શહેર ત્રીજા સ્માર્ટ સીટી તરીકે પસંદગી પામ્યું છે ? વડોદરા રાજકોટ ગાંધીનગર સુરત વડોદરા રાજકોટ ગાંધીનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકારની ઈ-ગવર્નન્સની કઈ પહેલ ગામડાના જમીન- દસ્તાવેજો (Land Record)ની સહેલાઇથી અને સુરક્ષિત રીતે ઉપલબ્ધી અને નિભાવવું લક્ષ્યાંક રાખે છે ? જીવસ્વાન (GSWAN) ઈ-ધરા (E-Dhara) સ્વાગત (Swagat) વિશ્વગ્રામ જીવસ્વાન (GSWAN) ઈ-ધરા (E-Dhara) સ્વાગત (Swagat) વિશ્વગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ HRIDAY યોજનામાં નીચેના પૈકી ગુજરાતનું કયું શહેર પસંદ કરવામાં આવ્યું છે ? સોમનાથ દ્વારકા પાલીતાણા અંબાજી સોમનાથ દ્વારકા પાલીતાણા અંબાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આંગણવાડી કાર્યકર દ્વારા ભરવામાં આવતા ગ્રોથ ચાર્ટ બાળકોની પોષણ વિષયક સ્થિતિનો કયો સૂચકઆંક દર્શાવે છે ? વજન પ્રમાણે ઉંચાઈ ઊંચાઈ પ્રમાણે વજન ઉંમર પ્રમાણે વજન ઉંમર પ્રમાણે ઊંચાઈ વજન પ્રમાણે ઉંચાઈ ઊંચાઈ પ્રમાણે વજન ઉંમર પ્રમાણે વજન ઉંમર પ્રમાણે ઊંચાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) શિશુ એટલે... 0 થી 1 વર્ષનું બાળક 6 થી 12 મહિનાનું બાળક 0 થી 6 મહિનાનું બાળક આપેલ પૈકી કોઈ પણ નહીં 0 થી 1 વર્ષનું બાળક 6 થી 12 મહિનાનું બાળક 0 થી 6 મહિનાનું બાળક આપેલ પૈકી કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP