યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેના પૈકી કઇ માહિતી 'આધાર' માટે સાચી નથી ? એ સ્વૈચ્છિક છે એ ફક્ત પુખ્તવયના માટે છે એમાં 12 આંકડાનો અંક આપવામાં આવે છે. એ પ્રત્યેક ભારતીય માટેની વિશિષ્ટ ઓળખ છે એ સ્વૈચ્છિક છે એ ફક્ત પુખ્તવયના માટે છે એમાં 12 આંકડાનો અંક આપવામાં આવે છે. એ પ્રત્યેક ભારતીય માટેની વિશિષ્ટ ઓળખ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તમામ ગ્રામીણ કુટુંબોને ટોયલેટ પૂરા પાડી સમગ્ર દેશને કયા સુધીમાં ખુલ્લામાં મળોત્સર્ગથી મુક્ત કરાવવાનો હેતુ છે ? 2017 2022 2019 2024 2017 2022 2019 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મિશન બલમ સુખમ કાર્યક્રમ હેઠળ જિલ્લા કક્ષાએ કયું કેન્દ્ર ચાલે છે ? બાળ આરોગ્ય કેન્દ્ર બાલ શક્તિમ્ કેન્દ્ર બાલ સેવા કેન્દ્ર બાળ સંજીવની કેન્દ્ર બાળ આરોગ્ય કેન્દ્ર બાલ શક્તિમ્ કેન્દ્ર બાલ સેવા કેન્દ્ર બાળ સંજીવની કેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકારનો કાયદો ક્યારથી અમલી બન્યો ? તા.14-11-2005 તા.5-12-2005 તા.12-10-2005 તા.10-12-2005 તા.14-11-2005 તા.5-12-2005 તા.12-10-2005 તા.10-12-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ન્યુ આકાંક્ષા યોજના શું છે ? પછાત વર્ગના સભ્યો ઉદ્યોગ, સાહસ લગતી તાલીમ પુરી પાડવાની યોજના પછાત વર્ગના સભ્યોને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનું વ્યવસાયિક, ટેકનિકલ શિક્ષણ મેળવવાની લોન યોજના સ્ત્રીઓમાં આત્મનિર્ભરતાની ભાવના જગાડવા માટેની યોજના પછાત વર્ગના યુવાનોને સ્વ-રોજગાર ઊભો કરવા માટે ઓછા વ્યાજ દરે લોન પૂરી પાડવાની યોજના પછાત વર્ગના સભ્યો ઉદ્યોગ, સાહસ લગતી તાલીમ પુરી પાડવાની યોજના પછાત વર્ગના સભ્યોને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનું વ્યવસાયિક, ટેકનિકલ શિક્ષણ મેળવવાની લોન યોજના સ્ત્રીઓમાં આત્મનિર્ભરતાની ભાવના જગાડવા માટેની યોજના પછાત વર્ગના યુવાનોને સ્વ-રોજગાર ઊભો કરવા માટે ઓછા વ્યાજ દરે લોન પૂરી પાડવાની યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવાની ફી કેટલી છે ? રૂ. 10 રૂ. 100 રૂ. 20 રૂ. 50 રૂ. 10 રૂ. 100 રૂ. 20 રૂ. 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP