GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 6 લાલ દડા, 4 સફેદ દડા અને 5 વાદળી દડા ધરાવતી એક પેટીમાંથી એક દડો યદચ્છ રીતે પસંદ કરવામાં આવે તો લાલ દડો ન આવવાની સંભાવના કેટલી થશે ? 1 3/5 1/2 7/5 1 3/5 1/2 7/5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો f' (x) = 0 and f" (x) < 0 તો x માટે વિધેયકની કિંમત ___ થાય. મહત્તમ અનંત અચળ ન્યુનત્તમ મહત્તમ અનંત અચળ ન્યુનત્તમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વિદ્યુત પ્રેરણનો સિદ્ધાંત કોણે આપ્યો ? ફેરાડેએ વોલ્ટાએ એમ્પિયરે ઓસ્ટર્ડે ફેરાડેએ વોલ્ટાએ એમ્પિયરે ઓસ્ટર્ડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ધંધાકીય પૂર્વાનુમાન ___ ના આધારે કરવામાં આવે છે. આપેલ તમામ પેઢીની નીતિઓ અને સંજોગો વર્તમાન માહિતી ભૂતકાળની માહિતી આપેલ તમામ પેઢીની નીતિઓ અને સંજોગો વર્તમાન માહિતી ભૂતકાળની માહિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. સૂર્ય - શશી વ્યોમ કુસુમ ભાનુ શશી વ્યોમ કુસુમ ભાનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નવા પ્રસ્થાપિત થયેલા ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) નું આધાર વર્ષ કયું છે ? 2015 2012 2000 2004 2015 2012 2000 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP