Talati Practice MCQ Part - 8
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
ડુંગર રડવા લાગ્યો.

ઉપમા
સજીવારોપણ
યમક
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ઈસબગુલ, જીરુ, વરીયાળીનું વ્યાપાર કેન્દ્ર ઊંઝા કયા જિલ્લામાં આવેલું છે ?

સુરત
રાજકોટ
મહેસાણા
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચે આપેલ વાકયનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
ખેડૂતો મહુડાં વીણી લે છે

ખેડૂતો પાસે મહુડાં વીણી લેવડાવે છે
ખેડૂતો ખરેખર મહુડાં વીણી લે છે
ખેડૂતો મહુડાં વીણી લેશે
ખેડૂતોથી મહુડાં વીણી લેવાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના ક્યા વર્ષમાં કરી હતી ?

ઈ.સ. 1830
ઈ.સ. 1857
ઈ.સ. 1780
ઈ.સ. 1875

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક માણસે બીજા માણસને કહ્યું ‘તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્રનો સગો ભાઈ થાય' તો તે બંને વચ્ચે શું સંબંધ થાય ?

સાળો - બનેવી
ભાઈ - ભાઈ
પિતા – પુત્ર
સસરો - જમાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP