Talati Practice MCQ Part - 8 6% લેખે રૂા.6000નું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂા. ___ 360 6381.60 381.60 741.60 360 6381.60 381.60 741.60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 કચ્છનું કયું મુસ્લિમોનું યાત્રાધામ શ્રદ્ધાતીર્થ છે ? મીરાદાતાર હાજીપીર દાતાર ભડિયાદ મીરાદાતાર હાજીપીર દાતાર ભડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજી વિદેશ અભ્યાસ માટે મુંબઈથી સ્ટીમર મારફતે ક્યારે રવાના થયા હતા ? 4 સપ્ટેમ્બર, 1890 4 સપ્ટેમ્બર, 1888 4 સપ્ટેમ્બર, 1991 4 સપ્ટેમ્બર, 1889 4 સપ્ટેમ્બર, 1890 4 સપ્ટેમ્બર, 1888 4 સપ્ટેમ્બર, 1991 4 સપ્ટેમ્બર, 1889 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 P એ Qનો ભાઈ છે. R એ Qની બહેન છે અને S એ Rના પિતા છે. તો Sનો Q સાથે શું સંબંધ છે ? પૌત્ર આપેલ પૈકી એક પણ નહીં પુત્રી કે પુત્ર પૌત્રી પૌત્ર આપેલ પૈકી એક પણ નહીં પુત્રી કે પુત્ર પૌત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 રૂા.3000નું 6% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ? 370.8 રૂ. 245.9 રૂ. 460.9 રૂ. 432.5 રૂ. 370.8 રૂ. 245.9 રૂ. 460.9 રૂ. 432.5 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘તમે કાલે કોલેજ આવશો.' રેખાંકિત પદ શું સૂચવે છે ? નિપાત સર્વનામ સંજ્ઞા વિશેષણ નિપાત સર્વનામ સંજ્ઞા વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP