કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભામાં લગભગ 60 વર્ષ બાદ રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું ? ત્રિપુરા મિઝોરમ મેઘાલય નાગાલેન્ડ ત્રિપુરા મિઝોરમ મેઘાલય નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા 'બ્લેક સોલ્ટ રાઈસ' અથવા 'બુદ્ધ ચોખા' કયા રાજ્ય સાથે સંબંધિત છે ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં દિલ્હી સરકારે ___ ને પ્રોત્સાહન આપવા 'સ્વિચ દિલ્હી' અભિયાન શરૂ કર્યું છે ? જળ સંરક્ષણ ઇલેક્ટ્રિક વાહનો LED બલ્બ પ્રદૂષણ નિયંત્રણ જળ સંરક્ષણ ઇલેક્ટ્રિક વાહનો LED બલ્બ પ્રદૂષણ નિયંત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ ઓછા ખર્ચે સ્વચ્છ ઈંધણ હાઇડ્રોજન ઉત્પાદન કરવાની ટેકનોલોજી વિકસાવી છે ? IIT બોમ્બે IIT દિલ્હી IIT રુડકી IIT ગાંધીનગર IIT બોમ્બે IIT દિલ્હી IIT રુડકી IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા ટાઈગર રિઝર્વમાં વાઘના બચ્ચાને શિકાર માટે ટ્રેઈન કરવા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો ? પેરિયાર ટાઈગર રિઝર્વ કાન્હા ટાઈગર રિઝર્વ બાંદીપુર ટાઈગર રિઝર્વ નામદફા ટાઈગર રિઝર્વ પેરિયાર ટાઈગર રિઝર્વ કાન્હા ટાઈગર રિઝર્વ બાંદીપુર ટાઈગર રિઝર્વ નામદફા ટાઈગર રિઝર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) 21 ફેબ્રુઆરી, 2021ના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ મનાવાયો. આ દિવસ મનાવવાની પહેલ કયા દેશ દ્વારા કરવામાં આવી હતી ? ભારત બાંગ્લાદેશ શ્રીલંકા ચીન ભારત બાંગ્લાદેશ શ્રીલંકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP