GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? 1. પાંચનું જૂથ (G5) - બ્રાઝિલ, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા અને મેક્સિકો. 2. આઠનું જૂથ (G8) - ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, યુ.કે., યુ.એસ.એ., કેનેડા અને રશિયા 3. વીસનું જૂથ (G20) - સાઉદી અરબ, દક્ષિણ કોરિયા અને તુર્કી આ જૂથના સભ્યો નથી.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
SAARC વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. SAARC ની સ્થાપના 1985માં ઢાકા ખાતે થઈ હતી. 2. ઓસ્ટ્રેલિયા, ચીન અને ઈરાન એ SAARC ના નિરીક્ષકો છે. 3. દક્ષિણ એશિયાઈ મુક્ત વ્યાપાર કરાર (South Asian Free Trade Agreement) ઉપર 2009માં હસ્તાક્ષર થયા હતા.