કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યે જમીન વિહોણા મજૂરોને રૂ.6000 આપવા માટેની 'રાજીવ ગાંધી ગ્રામીણ ભૂમિહીન મજદૂર ન્યાય યોજના’ શરૂ કરી છે ? ઓડિશા રાજસ્થાન આપેલ પૈકી કોઈ નહીં મહારાષ્ટ્ર ઓડિશા રાજસ્થાન આપેલ પૈકી કોઈ નહીં મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 23 જુલાઈ, 2021 થી 8 ઓગસ્ટ, 2021 દરમિયાન જાપાનના ટોક્યો ખાતે કેટલામી ઓલિમ્પિકનું આયોજન થયું હતું ? 33મી 31મી 30મી 32મી 33મી 31મી 30મી 32મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા બાદ કોણ અફઘાનિસ્તાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યા ? મોહમ્મદ નજીબુલ્લાહ હામિદ કરજઈ અમરુલ્લાહ સાલેહ ઈસહાક હર્ગોજ મોહમ્મદ નજીબુલ્લાહ હામિદ કરજઈ અમરુલ્લાહ સાલેહ ઈસહાક હર્ગોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ભારતની પ્રથમ 'ડોરસ્ટેપ હેલ્થકેર' યોજનાનો પ્રારંભ કર્યો છે ? કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે ડિફેન્સ સાયબર એજન્સીની સ્થાપનાને મંજૂરી આપી છે ? ઈલેક્ટ્રોનિક અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં સંરક્ષણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વડાપ્રધાનશ્રીએ કરેલી જાહેરાત અનુસાર ‘ગતિ-શક્તિ માસ્ટર પ્લાન' સંયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટેનો કેટલા લાખ કરોડનો પ્રોજેક્ટ છે ? 100 લાખ કરોડ 80 લાખ કરોડ 60 લાખ કરોડ 50 લાખ કરોડ 100 લાખ કરોડ 80 લાખ કરોડ 60 લાખ કરોડ 50 લાખ કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP