GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
અક્ષય મોબાઈલ શોપમાં સોમવારથી શુક્રવાર સુધીમાં કુલ 60,000 રૂ. નો વકરો થયો. તેનો વર્તુળ આલેખ દોરેલ છે. સોમવારે 72° નો ખૂણો દોરેલ છે. તો સોમવારના દિવસે કેટલા રૂપિયા વકરો થયો હશે ?

16000 રૂ.
10,000 રૂ.
14000 રૂ‌.
12000 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ

મંદાક્રાન્તા
શિખરિણી
સ્ત્રગ્ઘરા
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
પ્રામાણ્ય વિતરણ માટે

મધ્યક > મધ્યસ્થ < બહુલક
મધ્યક > મધ્યસ્થ > બહુલક
મધ્યક < મધ્યસ્થ < બહુલક
મધ્યક = મધ્યસ્થ = બહુલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.
હિરલ હસે છે.

હિરલથી હસી પડાશે
હિરલથી હસી પડાયું
હિરલ હસી પડી.
હિરલથી હસાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP