ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાત વૈભવ' દૈનિકપત્ર કઈ ભાષામાં પ્રગટ થાય છે ? ગુજરાતી બંગાળી હિન્દી મરાઠી ગુજરાતી બંગાળી હિન્દી મરાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનાવરની જાન' કોની કૃતિ છે ? ન્હાનાલાલ નવલરામ નંદશંકર મહેતા નર્મદ ન્હાનાલાલ નવલરામ નંદશંકર મહેતા નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને તેમના તખલ્લુસ અંગે યોગ્ય જોડકાં જોડો.(a) નિરાલા(b) વનમાળી(c) પરમહંસ(d) ધૂનિરામ(1) સૂર્યકાન્ત ત્રિપાઠી (2) કેશવ હર્ષદ ધ્રુવ (3) સચ્ચિદાનંદ સ્વામી (4) ગૌરીશંકર ત્રિવેદી a-4, b-1, c-2, d-3 a-1, b-2, c-3, d-4 a-4, b-3, c-1, d-2 a-2, b-3, c-1, d-4 a-4, b-1, c-2, d-3 a-1, b-2, c-3, d-4 a-4, b-3, c-1, d-2 a-2, b-3, c-1, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ___ એ એકવીસ લઘુ ઊર્મિકાવ્યને સમાવતો કાવ્યસંગ્રહ “હૃદયરંગ” આપ્યો છે. વિશ્વનાથ ભટ્ટ બંસીધર શુકલ હરિહર ભટ્ટ નગીન પારેખ વિશ્વનાથ ભટ્ટ બંસીધર શુકલ હરિહર ભટ્ટ નગીન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઝબૂક વીજળી ઝબુક’ બાળકાવ્ય સંગ્રહ ક્યા સાહિત્યકારની રચના છે ? ધ્રુવ ભટ્ટ મકરંદ દવે અબ્બાસ વાસી વેણીભાઈ પુરોહિત ધ્રુવ ભટ્ટ મકરંદ દવે અબ્બાસ વાસી વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદના અધુરા મૂકેલા આખ્યાનને કયા કવિએ પૂરા કર્યા હતા ? પર્વત મહેતા ત્રિકમદાસ સુંદર મેવાડો પ્રીતમ પર્વત મહેતા ત્રિકમદાસ સુંદર મેવાડો પ્રીતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP