ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રસિકવલ્લભ' કયા કવિની કૃતિ છે ? ભોજો શામળ દયારામ પ્રેમાનંદ ભોજો શામળ દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હડૂલા કાવ્યપ્રકાર કોણે આપ્યો છે ? દલપતરામ અખો શામળ નર્મદ દલપતરામ અખો શામળ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વક્રદર્શી" કોનું તખલ્લુસ છે ? કનૈયાલાલ મુનશી મધુસૂદન પારેખ દલપતરામ બકુલ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી મધુસૂદન પારેખ દલપતરામ બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકાં જોડો.લેખકa. દલપતરામb. શામળc. મણિભાઈ નભુભાઈd. સ્વામી આનંદકૃતિ 1. રેવાખંડ 2. નારી પ્રતિષ્ઠા3. ઈસુનુ બલિદાન4. તાર્કિક બોધ a-1, b-2, c-3, d-4 b-1, c-2, d-3, a-4 d-1, a-2, b-3, c-4 c-1, b-2, a-3, d-4 a-1, b-2, c-3, d-4 b-1, c-2, d-3, a-4 d-1, a-2, b-3, c-4 c-1, b-2, a-3, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં ગુજરાતી સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો. અમૃતા પૂર્વરાગ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં અમૃતા પૂર્વરાગ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' ___ છે. પદ્યનવલિકા મહાકાવ્ય લોકગીત આખ્યાન પદ્યનવલિકા મહાકાવ્ય લોકગીત આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP