ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં અપાતું સૌથી મોટું સન્માન કયું છે ?

રણજિતરામ સુવર્ણ ચંદ્રક
જયભિખ્ખુ એવોર્ડ
અંબુભાઈ પુરાણી એવોર્ડ
એકલવ્ય એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ?

એસ્થર ડેવિડ
અમૃતા પ્રીતમ
અમૃતા શેરગીલ
આશાપૂર્ણ દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શોધતો હતો ફૂલને ફોરમ... - પંક્તિ કોની છે ?

ચંદ્રકાન્ત શેઠ
આદિલ મન્સૂરી
વેણીભાઈ પુરોહિત
કે.કા.શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારે મહાત્મા ગાંધીના અવસાનના સમાચાર સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વર્ષ સુધી પાઘડી પણ પહેરી ન હતી ?

દુલેરાય કારાણી
કાન્તિ ભટ્ટ
ધીરુભાઈ ઠાકર
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યકાર રામનારાયણ વિશ્વનાથ પાઠકનું કયું કથન સાચું છે તે જણાવો.

તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી નિબંધોની રચના કરી છે.
તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી અનુવાદ ગ્રંથોની રચના કરી છે.
તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી વાર્તાની રચના કરી છે.
તેમણે 'સ્વૈરવિહારી'ના ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "શેષ" ના ઉપનામથી નિબંધોની રચના કરી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP