યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
કઈ યોજના હેઠળ આદિવાસી વિસ્તારની આંગણવાડીમાં લાભાર્થીઓને અઠવાડિયામાં બે દિવસ અને મધ્યાહ્ન ભોજન હેઠળની સ્કૂલોમાં અઠવાડિયામાં એક દિવસ દૂધ આપવામાં આવે છે ?

દૂધ સંજીવની યોજના
કસ્તુરબા પોષણ સહાય યોજના
અન્નપ્રાશન દિવસ યોજના
અન્નમ્ બ્રહ્મ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાતમાં ગ્રામ મિત્ર યોજના હેઠળ પસંદ કરવામાં આવતા "ગ્રામ મિત્ર" ને ઉચ્ચક કેટલું પ્રતિ માસ માનદ વેતન આપવામાં આવે છે અને દરેક ગ્રામ પંચાયતમાં કેટલા ગ્રામ મિત્રની નિમણૂંક કરવામાં આવે છે ?

રૂ. 1000,5
રૂ. 1500,2
રૂ. 3000,4
રૂ. 2000,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
PEM બાળકોની સારવાર માટે કયા પોષકતત્વો વધુ આપવા જોઈએ ?

આપેલ માંથી કોઈ નહીં
પ્રોટીન અને ચરબી
પ્રોટીન
પ્રોટીન અને કાર્બોદિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ-2005 હેઠળ જાહેર સત્તા મંડળે કુલ કેટલા મુદ્દાઓની વિગતો પ્રકાશિત કરવાની હોય છે ?

17 મુદ્દાઓ
16 મુદ્દાઓ
15 મુદ્દાઓ
18 મુદ્દાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP