યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"ધી મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ (MPLADS)" અંતર્ગત સંસદ સભ્યને પ્રતિવર્ષ કેટલી રકમની ફાળવણી કરવામાં આવે છે ?

5 કરોડ
4 કરોડ
2 કરોડ
1 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
રાજીવ ગાંધી નેશનલ ફેલોશિપ યોજનાનું સંચાલન કઈ નોડેલ એજન્સી દ્વારા કરવામાં આવે છે ?

યુ.જી.સી.
જિલ્લા પંચાયત
ભારત સરકાર
રાજ્ય સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
તીર્થગ્રામ યોજના મુજબ કયુ ગામ તીર્થગ્રામ તરીકે જાહેર થઈ શકે ?

છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ.
છેલ્લા દસ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ.
છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ.
છેલ્લા સાત વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
મધ્યાહન ભોજન યોજનાના (MDM) ના લાભાર્થીઓ ___ છે.

6 થી 14 વર્ષના બાળકો
6 થી 11 વર્ષના બાળકો
આપેલ પૈકી એક પણ નહીં
સરકારી પ્રાથમિક શાળામાં ભણતા 1 થી 8 ધોરણના બાળકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP