યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેના પૈકી કયા રોગનો "ઈન્દ્રધનુષ" મિશન હેઠળ સમાવેશ થતો નથી ? ખાંસી પોલિયો ક્ષય સ્વાઈન ફ્લુ ખાંસી પોલિયો ક્ષય સ્વાઈન ફ્લુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડબેન્ડ ઈન્ટરનેટથી જોડવા માટે કઈ યોજના અમલમાં લાવવામાં આવી છે ? e-procurement e-Gram Vishwa gram e-Dhara Swagat Online e-procurement e-Gram Vishwa gram e-Dhara Swagat Online ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (National Food Security Act) કયા વર્ષથી અમલમાં આવેલ છે ? 2013 2014 2011 2012 2013 2014 2011 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં કેટલી ઉંમરની વ્યક્તિઓને લાભ મળે છે ? 18-50 18-40 18-70 18-60 18-50 18-40 18-70 18-60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) વર્ષ 2004-05માં પારંપારિક સાંસ્કૃતિક વારસા પ્રત્યે આસ્થા જળવાઈ તે હેતુને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કઈ યોજનાનો અમલ શરૂ કર્યો ? પંચવટી યોજના તીર્થગ્રામ યોજના જ્યોતિગ્રામ યોજના કુંવરબાઈનું મામેરું યોજના પંચવટી યોજના તીર્થગ્રામ યોજના જ્યોતિગ્રામ યોજના કુંવરબાઈનું મામેરું યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારતમાં ભાવ વધારાને માપવા માટે કેટલા પ્રકારના સૂચક આંકનો ઉપયોગ કરવામાં આવે છે ? 5 4 3 2 5 4 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP