કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
નીચેના વિધાનો પૈકી સત્ય વિધાન / વિધાનો પસંદ કરો.

ખાદી પ્રાકૃતિક રંગને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડડ્સૅનું પ્રમાણપત્ર મળેલું છે.
ખાદી પ્રાકૃતિક રંગ એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણધર્મો ધરાવતો બિનઝેરી અને ઇકોફ્રેન્ડલી રંગ છે.
ખાદી અને ગ્રામોદ્યોગ પંચે (KVIC) એ ખાદી પ્રાકૃતિક રંગ (પેઈન્ટ)નો વિકાસ કર્યો છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં RBI દ્વારા જારી ટ્રેન્ડ અને પ્રોગ્રેસ અહેવાલ, 2020 અંગે સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો.

આપેલ તમામ
એક પણ નહીં
આ અહેવાલમાં નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂશન્સ (NBFCs) અને સહકારી બેંકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ અહેવાલ બેન્કિંગ નિયમન કાનૂન, 1949નું વૈધાનિક અનુપાલન છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં PM નરેન્દ્ર મોદીએ 6 લાઈટ હાઉસ પ્રોજેક્ટોની આધારશીલા મૂકી તેમાં ગુજરાતના કયા શહેરનો સમાવેશ થાય છે ?

રાજકોટ
ભાવનગર
જામનગર
દેવભૂમિ દ્વારકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં TRIFED એ કયા રાજ્યમાં TRIFOOD પાર્ક સ્થાપવા માટે અખિલ ભારતીય વનવાસી કલ્યાણ કેન્દ્ર સાથે MoU કર્યા ?

પશ્ચિમ બંગાળ
ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
1. તાજેતરમાં ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સ-2020ની બીજી આવૃત્તિ જાહેર કરવામાં આવી.
2. ઈન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ નીતિ આયોગ દ્વારા જારી કરવામાં આવે છે.
3. ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ-2020માં મોટા રાજ્યોની શ્રેણીમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે.
ઉકત વિધાનો પૈકી સત્ય વિધાન / વિધાનો પસંદ કરો.

માત્ર 1,2
માત્ર 1,3
1,2,3
માત્ર 2,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા રાજ્યે રાજ્ય સરકારના 1800 કાર્યક્રમો પરના ખર્ચ અંગેના ડેટાને એક્સેસ કરવા માટે અવલોકન સોફ્ટવેર લૉન્ચ કર્યું ?

તમિલનાડુ
રાજસ્થાન
કર્ણાટક
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP