સામાન્ય વિજ્ઞાન (General Science) વરસાદના ટીપા શા કારણે ગોળાકાર હોય છે ? દબાણ પૃષ્ઠતાણ ઘર્ષણ સ્થિતિ સ્થાપકતા દબાણ પૃષ્ઠતાણ ઘર્ષણ સ્થિતિ સ્થાપકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આપણી સૂર્યમાળાનો કયો ગ્રહ વધુ ચંદ્રો ધરાવે છે ? પ્લુટો ગુરુ શનિ યુરેનસ પ્લુટો ગુરુ શનિ યુરેનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીની મહત્તમ ઘનતા કયા તાપમાને હોય છે ? 30°C 0°C 4°C 10°C 30°C 0°C 4°C 10°C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડાયનોસોર શું છે ? અવકાશયાન એક રોગ એક ટાપુ પ્રાગૈતિહાસિક પ્રાણી અવકાશયાન એક રોગ એક ટાપુ પ્રાગૈતિહાસિક પ્રાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રેડિયો તરંગો મોકલવા કયા સાધનનો ઉપયોગ થાય છે ? લેકટોમીટર ટ્રાન્સમીટર એસિલોગ્રાફ સ્પેક્ટ્રોમીટર લેકટોમીટર ટ્રાન્સમીટર એસિલોગ્રાફ સ્પેક્ટ્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુકતાન રોગ કયા વિટામિનની ઊણપથી થાય છે ? B A D C B A D C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP