સામાન્ય વિજ્ઞાન (General Science) વરસાદનું પાણી શેનું ઉદાહરણ છે ? નરમ પાણી અને સખત પાણી નરમ પાણી પણ નહીં અને સખત પાણી પણ નહીં સખત પાણી નરમ પાણી નરમ પાણી અને સખત પાણી નરમ પાણી પણ નહીં અને સખત પાણી પણ નહીં સખત પાણી નરમ પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા તાપમાને અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટના માપક્રમ સરખા હોય છે ? 23 20 40 -40 23 20 40 -40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ ભારતીય પ્રયોગશાળાએ ઝીકા વાયરસ રસી (Zika Virus Vaccine) વિકસાવી હોવાનો દાવો કરી પેટન્ટ માટે અરજી કરી હતી ? આપેલ પૈકી એક પણ નહીં ડૉ. રેડ્ડીઝ ભારત બાયોટેક રેનબેક્સી આપેલ પૈકી એક પણ નહીં ડૉ. રેડ્ડીઝ ભારત બાયોટેક રેનબેક્સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 એકર એટલે કેટલા ચોરસ વાર ? 4001 4840 3840 1000 4001 4840 3840 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાર ચાલકની સલામતી માટેની "એર-બેગ" માં કયો વાયુ હોય છે ? સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ નાઈટ્રાઈટ સોડિયમ પેરોકસાઈડ સોડિયમ એઝાઈડ સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ નાઈટ્રાઈટ સોડિયમ પેરોકસાઈડ સોડિયમ એઝાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હેલીનો ધૂમકેતુ છેલ્લે પૃથ્વી પરથી ઈ.સ. 1986 માં નરી આંખે જોવા મળ્યો હતો, હવે ક્યારેય જોવા મળશે ? ઈ.સ. 2025-26 ઈ.સ. 2020-21 ઈ.સ. 2067-68 ઈ.સ. 2061-62 ઈ.સ. 2025-26 ઈ.સ. 2020-21 ઈ.સ. 2067-68 ઈ.સ. 2061-62 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP