સામાન્ય વિજ્ઞાન (General Science)
રડાર કયા પ્રકારના તરંગોનો ઉપયોગ કરે છે ?

અલ્ટ્રાસાઉન્ડ તરંગો
સોનીક તરંગો
રેડિયો તરંગો
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
100 ડેસીબલ ક્ષમતાનો અવાજ કોની સમકક્ષ છે ?

સાંભળી શકાય તેવો અવાજ
મશીન શોપમાંથી આવતો અવાજ
સામાન્ય સંવાદ / સંભાષણ
ગીચ શેરીઓનો અવાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે રાસાયણિક તત્ત્વ અને તેના શોધકની જોડ આપી છે તે પૈકી કઈ સાચી નથી ?

નાઈટ્રોજન - ડેનિયલ રૂથરફોર્ડ
સિલિકોન - જોન્સ બર્ઝેલિયસ
મેંગેનીઝ - જોહન ગ્હાન
ટાઈટેનિયમ - સર હમ્ફ્રી ડેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે ?

લાલ, લીલો, વાદળી
લાલ, વાદળી, પીળો
લાલ, લીલો, જાંબલી
પીળો, લીલો, વાદળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
હૃદયની સારવાર માટે વપરાતા "પેસ-મેકર" ની શોધ કોણે કરી હતી ?

ડૉ. મારીયા ફિલીપ્સ
ડૉ. પોલ ઝોલ
ડૉ. રોબર્ટ ડાયસ
ડૉ. જહોન સાત્રે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP