સામાન્ય વિજ્ઞાન (General Science)
ઘન, પ્રવાહી અને વાયુ ઉપરાંત દ્રવ્યના અન્ય બે સ્વરૂપો ઓળખાવો.

સુપર ક્રિટિકલ, એમોરિક્સ
આપેલ પૈકી એક પણ નહીં
નેટીવ, એમોરફસ
પ્લાઝમા, બોઝ-આઈન્સ્ટાઈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
આંધળો માણસ છાપેલું પુસ્તક વાંચી શકે એ સાધનનું નામ શું છે ?

ગ્રામોફોન
ઓડિયોફોન
ઓપ્ટોક્રોન
ટેલિ પ્રિન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કયુ સાધન વિમાનના ઉડ્ડયન દરમિયાન કોકપીટની વાતચીતની નોંધ રાખે છે ?

બ્લેક બોક્સ
બેરોમીટર
સ્પીડોમીટર
એરોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ધનુષની પણછને ખેંચવામાં આવે ત્યારે કઈ ઊર્જા સંગ્રહિત થાય છે ?

સ્નાયુ ઊર્જા
સ્થિતિ ઊર્જા
ગતિ ઊર્જા
ઉષ્મા ઊર્જા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP