રમત-ગમત (Sports)
નીચે દર્શાવેલ જોડ પૈકી અયોગ્ય જોડ શોધો.

કર્ણમ મલ્લેશ્વરી - વેઈટ લીફટીંગ
લિએન્ડર પેસ - બેડમિન્ટન
કે.ડી.જાધવ - કુસ્તી
અભિનવ બિન્દ્રા - ઍર રાયફલ શુટીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ભારતના ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કયા દેશ સામે 100મી સદી નોંધાવી હતી ?

પાકિસ્તાન
શ્રીલંકા
ઓસ્ટ્રેલિયા
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
'વિજય હઝારે ટ્રોફ્રી' ક્યા ખેલ / રમત સાથે સંબંધિત છે ?

બોકિંસગ
હોકી
ટેબલ ટેનિસ
ક્રિકેટ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
મીરાબાઈ ચાનુ કઈ રમત સાથે સંકળાયેલા છે ?

વેઈટલીફટીંગ
હૉકી
બેડમિન્ટન
ટેબલ ટેનિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્કૂલ અને કૉલેજ સ્પોર્ટ્સ લીગ 2017-2018 અન્વયે રમાનાર રમતોમાં સ્ટેટ લીગમાં તૃતીય વિજેતા સ્કૂલ / કોલેજની ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ?

રૂ. 2,50,000/-
રૂ. 3,50,000/-
રૂ. 2,00,000/-
રૂ. 3,00,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
જલ્લીકટ્ટુ એટલે શું ?

બળદ આધારિત એક રમત
બોક્સિંગ સ્પર્ધા
એક પ્રાર્થના
તરવાની એક સ્પર્ધા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP