રમત-ગમત (Sports)
કયા પહેલા ભારતીય પ્રોફેશનલ રેસલરે 'લાસ્ટ મેન સ્ટેન્ડ ફાઈટ' અંતર્ગત ડેથ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો ?

વિજેન્દ્રસિંહ
સંગ્રામસિંહ
યોગેશ્વરસિંહ
વિજયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
રમતનું મેદાન અને રમતના નામો દર્શાવતું કયું જોડકું સાચું નથી ?

છત્રસાલ સ્ટેડિયમ - રેસ કોર્સ (ઘોડદોડ)
સોલ્ટ લેક સ્ટેડિયમ - ફૂટબોલ
સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ - ક્રિકેટ
સેક્ટર 42 સ્ટેડિયમ - હોકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
કયા ભારતીય ટેનિસ ખેલાડીએ એક વખત ATP વિમેન્સ ડબલ ટેનિસ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું ?

સાનિયા નેહવાલ
સાનિયા મિર્ઝા
ગુરૂદયાલ સિંહ
જીમ યોંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન દ્વારા ભારતની કઈ વ્યક્તિની ઈન્ટરનેશનલ આઉટ ડોર અમ્પાયર (International Outdoor Umpire) તરીકે નિયુક્તિ કરેલ છે ?

દિપીકા કૈલ
સતિંદર શર્મા
નેપોલિયન સિંધ
દુર્ગા ઠાકુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
વર્ષ 2022માં રાષ્ટ્રીય રમતગમતોનું આયોજન કયા રાજ્યમાં થનાર છે ?

ઉત્તરાખંડ
મેઘાલય
છત્તીસગઢ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
હોકીની રમતમાં બચાવ પક્ષનો કોઇપણ ખેલાડી સ્ટ્રાઇકિંગ સર્કલમાં દડાને ઉછાળે, પગ વડે રોકે કે સામા પક્ષને અડચણરૂપ થાય તો આક્રમણ પક્ષને શું મળે છે ?

પેનલ્ટી કોર્નર
સ્ટ્રાઈકિંગ હી
ફ્રી હીટ
પેનલ્ટી સ્ટ્રોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP