સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય સૈન્યના સર્વોપરિ બંધારણીય વડા કોણ છે ?

સંરક્ષણપ્રધાન
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
સરસેનાપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રોજગાર કચેરીમાં નામ-નોંધણી કરાવવાની વધુમાં વધુ ઉંમર કેટલી (ઉપલી વયમર્યાદા) હોવી જોઈએ ?

58 વર્ષ
ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી.
45 વર્ષ
28 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાં ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ કોણ નથી ?

બિલ ગેઈટ્સ
બિલ કિલન્ટન
જ્હોન કેનેડી
આઈઝર હોવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડી પસંદ કરો.

નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - કર્નાલ
ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - બરેલી
ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - સિમલા
ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આઠ ગણોનાં માપ યાદ રાખવાનું સહેલુ સૂત્ર કયું છે ?

ગાન જયરામા તાલભાસ
રામા ભાનતાલ સગજય
ગાલ સનભાજરા તામાય
યમાતા રાજભાન સલગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP