કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નીચેના વિધાનો પૈકી સત્ય વિધાન / વિધાનો પસંદ કરો. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY) 3.0નો શુભારંભ કર્યો. આપેલ તમામ PMKVY કૌશલ ભારત મિશન અંતર્ગત ચલાવવામાં આવે છે. કેન્દ્ર સરકારે કૌશલ ભારત મિશનનો પ્રારંભ વર્ષ 2015માં કર્યો હતો. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY) 3.0નો શુભારંભ કર્યો. આપેલ તમામ PMKVY કૌશલ ભારત મિશન અંતર્ગત ચલાવવામાં આવે છે. કેન્દ્ર સરકારે કૌશલ ભારત મિશનનો પ્રારંભ વર્ષ 2015માં કર્યો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા મંત્રાલયે એરો ઈન્ડિયા-21 (Aero India-21) એપ્લિકેશન લૉન્ચ કરી ? કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય નાગરિક ઉડ્ડયન મંત્રાલય સંરક્ષણ મંત્રાલય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય નાગરિક ઉડ્ડયન મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશમાંથી વિશ્વની સૌથી જૂની ગુફા કલાની શોધ કરવામાં આવી ? ભારત મ્યાનમાર ઈન્ડોનેશિયા શ્રીલંકા ભારત મ્યાનમાર ઈન્ડોનેશિયા શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા મંત્રાલયે પ્રવાસી શ્રમિકો માટે 'શ્રમશક્તિ' પોર્ટલ લૉન્ચ કર્યું ? કેન્દ્રીય જનજાતિ બાબતોનું મંત્રાલય કેન્દ્રીય લઘુમતી બાબતોનું મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય કેન્દ્રીય જનજાતિ બાબતોનું મંત્રાલય કેન્દ્રીય લઘુમતી બાબતોનું મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશે ફાઈવ આઈઝ(Five Eyes) સંગઠનમાં જોડાવાની ઘોષણા કરી ? ફ્રાંસ ભારત શ્રીલંકા જાપાન ફ્રાંસ ભારત શ્રીલંકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નેશનલ વોટર્સ ડે (રાષ્ટ્રીય મતદાતા દિવસ) ક્યારે મનાવાય છે ? 27 જાન્યુઆરી 24 જાન્યુઆરી 25 જાન્યુઆરી 26 જાન્યુઆરી 27 જાન્યુઆરી 24 જાન્યુઆરી 25 જાન્યુઆરી 26 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP