રમત-ગમત (Sports)
કબડ્ડીની રમતમાં "ઘેરો તોડવી" કૌશલ્ય કયા પક્ષનું છે ?

બંને પક્ષ
બચાવ પક્ષ
ચઢાઈ કરનાર પક્ષ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
વાલ બારકર કપ કઈ રમત સાથે જોડાયેલ છે ?

બોક્સિંગ
લાંબી કુદ
સ્વિમિંગ
ઊંચી કૂદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
નીચે દર્શાવેલ કઈ જોડ સાચી નથી ?

400 મીટર દોડ - ચાર્લ્સ
બાસ્કેટ બોલ - કિરીટ ઓઝા
શતરંજ (ચેસ) - સતીષ મોહન
શતરંજ - અશોક પંચાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ભારતમાં કઈ રમતમાં 'સંતોષ ટ્રોફી' એનાયત કરવામાં આવે છે ?

ફૂટબોલ
ખોખો
વોલીબોલ
કબડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ભારત સરકારે "યોગ"ને રમતગમતની શાખા તરીકે કયા વર્ષમાં માન્યતા આપી ?

વર્ષ 2014
વર્ષ 2015
વર્ષ 2016
વર્ષ 2013

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
દ્રોવણાચાર્ય અવોર્ડ કોને આપવામાં આવે છે ?

નિવૃત રમત વીર
સ્પોર્ટ્સ કોચ
નેશનલ ચેમ્પિયન
શિક્ષક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP