પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી ?

ઉમાશંકર જોષી
લાભશંકર ઠાકર
રાજેન્દ્ર શાહ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો અગત્યનો પુરસ્કાર આપવામાં આવે છે ?

જયભિખ્ખુ પુરસ્કાર
ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
ગુજરાત પુરસ્કાર
શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
2015ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ નીચેનામાંથી કોને મળેલ છે ?

ભાલચંદ્ર નેમાડે
રઘુવીર ચૌધરી
કેદારનાથ સિંઘ
પ્રતિભા રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ?

બાળમજૂરોને છોડાવવા
પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા
સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા
પત્રકારત્વના ક્ષેત્રમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ?

કવિ નર્મદ
ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
2016નો જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે ?

મહાશ્વેતા દેવી
નિરેન્દ્રનાથ ચક્રબોર્તી
રઘુવીર ચૌધરી
શંખ ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP