પુરસ્કાર (Awards)
નીચે દર્શાવેલ નોબેલ પ્રાઈઝ મેળવનાર વ્યક્તિઓ અને તેમની સામે દર્શાવેલ ક્ષેત્રને વિચારણામાં લઈને ચાર વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે તે જણાવો.

શ્રી સુબ્રમણ્યમ્ ચંદ્રશેખર - રસાયણ શાસ્ત્ર
શ્રી હરગોવિંદ ખુરાના - તબીબી શાસ્ત્ર
શ્રી વેંકટરામન રામક્રિષ્ન - રસાયણશાસ્ત્ર
શ્રી ચંદ્રશેખર વેંકટરામન - ભૌતિકશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
રવીન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું ?

નૈવેધ
ઘરેબાહિરે
ગોરા
ગીતાંજલિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
પાકિસ્તાન સરકારનો 'નિશાને-પાકિસ્તાન' એવોર્ડ કયા ગુજરાતીને આપવામાં આવેલો છે ?

અલીયા કમરૂદીન
બેજાન દારૂવાળા
રૂસ્તમ જહાંગીર
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
2016નો જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે ?

રઘુવીર ચૌધરી
નિરેન્દ્રનાથ ચક્રબોર્તી
મહાશ્વેતા દેવી
શંખ ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાતની કઈ વિભૂતીને ભારત સરકાર દ્વારા 'ભારત રત્ન' એવોર્ડ પ્રાપ્ત થયા નથી ?

સરદાર વલ્લભભાઈ પટેલ
ગુલઝારીલાલ નંદા
મોરારજી દેસાઈ
એચ.એમ.પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ઈ.સ.1996માં કોને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયો ?

જ્યોતીન્દ્ર દવે
રમણલાલ નીલકંઠ
રમણલાલ સોની
ધનસુખલાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP