પુરસ્કાર (Awards) ભારતમાં "સિલ્વર એલિફન્ટ એવોર્ડ" કઈ રમત માટે આપવામાં આવે છે ? કુસ્તી સ્કાઉટ અને ગાઈડ ખો-ખો કબડ્ડી કુસ્તી સ્કાઉટ અને ગાઈડ ખો-ખો કબડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યુ ? 1993 1995 1994 1996 1993 1995 1994 1996 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગંગાબા યાજ્ઞીક પુરસ્કાર કઈ બાબત માટે એનાયત કરવામાં આવે છે ? ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ક્યાં દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના નામે રેમન મેગ્સેસે પુરસ્કાર સંકળાયેલો છે ? મલેશિયા થાઈલેન્ડ ઈન્ડોનેશીયા ફિલિપાઈન્સ મલેશિયા થાઈલેન્ડ ઈન્ડોનેશીયા ફિલિપાઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ? 'મળેલા જીવ' 'માનવીની ભવાઈ' 'વળામણાં' 'ભાંગ્યાના ભેરુ' 'મળેલા જીવ' 'માનવીની ભવાઈ' 'વળામણાં' 'ભાંગ્યાના ભેરુ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) તાજેતરમાં યુસૈન બોલ્ટને લોરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ આપવામાં આવેલ છે. આ એવોર્ડ માટેનો પ્રથમ વખતનો એવોર્ડ સમારંભ કયા વર્ષમાં યોજાયો હતો ? ઈ.સ. 1999 ઈ.સ. 1998 ઈ.સ. 2001 ઈ.સ. 2000 ઈ.સ. 1999 ઈ.સ. 1998 ઈ.સ. 2001 ઈ.સ. 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP