કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કયા દેશમાં હાઈડ્રોગ્રાફિક સર્વેક્ષણ માટે INS સર્વેક્ષક જહાજ મોકલવામાં આવ્યું છે ?

માલદીવ
વિયેતનામ
જાપાન
મોરિસિયસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
નાણાકીય ક્ષેત્ર માટે જળવાયુ પરિવર્તન કાયદો લાગુ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ?

જર્મની
બ્રાઝિલ
ન્યુઝીલેન્ડ
ફ્રાંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP