સામાન્ય વિજ્ઞાન (General Science) દ્રાવણમાંથી શુદ્ધ પાણી મેળવવા કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો ? નિસ્યંદન ઊર્ધ્વપાતન નિતારણ ગાળણ નિસ્યંદન ઊર્ધ્વપાતન નિતારણ ગાળણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 nm = ? 10-11m 10-8m 10-9m 10-10m 10-11m 10-8m 10-9m 10-10m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બોલ પોઈન્ટ પેનની શોધ નીચેના પૈકી કોણે કરી હતી ? જહોન વોકર ઈલ્યાસ હોવે જ્હોન જે. લીઉડ લેવિસ ઈ. વોટરમેન જહોન વોકર ઈલ્યાસ હોવે જ્હોન જે. લીઉડ લેવિસ ઈ. વોટરમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાષ્ટ્રીય દૂર સંવેદન કેન્દ્ર ભારતમાં કયા સ્થળે આવેલ છે ? ભોપાલ અમદાવાદ દહેરાદૂન બેંગલોર ભોપાલ અમદાવાદ દહેરાદૂન બેંગલોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા રોગ માટે AYUSH દ્વારા પ્રમાણિત અને CSIR દ્વારા BGR-34 હર્બલ ફોર્મ્યુલેશન વિકસાવેલ છે ? એનિમિયા ડાયાબિટીસ આર્થરાઈટિઝ્ કોરોનરી ડીસીઝ એનિમિયા ડાયાબિટીસ આર્થરાઈટિઝ્ કોરોનરી ડીસીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓ. આર. એસ નું પૂરું નામ... ઓરલ રીહાઇડ્રેટ સોલ્યુટ ઓરલ રીનલ સોલ્યુશન ઓરલ ડેરી સોલ્યુશન ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન ઓરલ રીહાઇડ્રેટ સોલ્યુટ ઓરલ રીનલ સોલ્યુશન ઓરલ ડેરી સોલ્યુશન ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP