મહત્વના દિવસો (Important Days)
પુરાતત્વ ખાતા દ્વારા જૂના સ્થાપત્યોની જાળવણીને સરકાર દ્વારા અત્યંત મહત્વ આપવામાં આવી રહ્યું છે અને એના માટે અલાયદા હેરિટેજ સેલની રચના કરવામાં આવી છે. આ બાબતની સતત પ્રતીતિ થતી રહે અને સ્થાપત્યોને મહત્વ મળતુ રહે એ ઉદ્દેશ સાથે પ્રતિવર્ષ 'વર્લ્ડ હેરિટેજ ડે' કયા દિવસે મનાવવામાં આવે છે ?

18 મી ઓકટોબર
18 મી એપ્રિલ
15 મી મે
17 મી માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
ગરીબી એ આપણા સમાજ માટે અભિશાપ છે. વિશ્વસ્તરે ગરીબી નાબુદી માટેના અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી નિવારણ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ?

22 ડિસેમ્બર
17 નવેમ્બર
22 સપ્ટેમ્બર
17 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
ભારતભરમાં 'પોલીસ દિન' (Police Comemoration Day) ની ઉજવણી કયારે કરવામાં આવે છે ?

13 નવેમ્બર
23 માર્ચ
21 ઓકટોબર
26 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP