પંચાયતી રાજ (Panchayati Raj)
"ગ્રામપંચાયત અને ગ્રામસભા વચ્ચે મંત્રીમંડળ અને ધારાગૃહ જેવો સંબંધ હોવો જોઈએ. ગ્રામસભા અને પંચાયત બિનપક્ષીય હોય તો જરૂરી છે, નહીં તો સ્વ-રાજ્ય નહીં પણ સ્વ-અધોગતિ-નાશને પંથે લઈ જશે." -આ વિધાન કોનું છે ?

જયપ્રકાશ નારાયણ
ગાંધીજી
વિનોબા ભાવે
બળવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતોની નાણાકીય પરિસ્થિતિની પુનઃવિચારણા કરવા નાણાં આયોગની રચના કરવા અંગેની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે ?

243 1(1)
243 1(3)
243 1(4)
243 (2)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
આમાંથી કઈ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સમિતિ નથી ?

પાણી સમિતિ
કારોબારી સમિતિ
ગવર્નિંગ બોડી
વિજિલન્સ અને મોનીટરીંગ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
રાજ્ય સરકારી ફંડમાંથી અનુદાન મંજુર કરવાની સત્તા કોની છે ?

વિકાસ કમિશનર
જિલ્લા પંચાયત પ્રમુખ
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
જિલ્લા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશો ના વહીવટ અંગેની સમિતિ ના અધ્યક્ષ કોણ હોય છે ?

વન વિકાસ સમિતિના પ્રમુખ
સરપંચ
તલાટી
સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP