પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજમાં પંચાયતના ત્રણેય સ્તરે પંચાયતોમાં ___ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. 45% 50% 100% 30% 45% 50% 100% 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતની ચુંટણી માટેની મતદાયાદીઓ તૈયાર કરવાનું કામ કોણ કરે છે ? રાજ્ય ચુંટણી પંચ જિલ્લા વિકાસ અધિકારી કેન્દ્ર ચુંટણી પંચ જિલ્લા કલેક્ટર રાજ્ય ચુંટણી પંચ જિલ્લા વિકાસ અધિકારી કેન્દ્ર ચુંટણી પંચ જિલ્લા કલેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતમાં નીચેના પૈકી કઈ તારીખે દર વર્ષે પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવે છે ? 26મી એપ્રિલ 24મી એપ્રિલ 21 મી એપ્રિલ 2જી એપ્રિલ 26મી એપ્રિલ 24મી એપ્રિલ 21 મી એપ્રિલ 2જી એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયત કયો વેરો લાદી શકતી નથી ? ગટર વેરો જકાત વેરો ગામમાં દાખલ થતાં વાહનો, પ્રાણીઓ ઉપરનો ટોલ મકાન વેરો ગટર વેરો જકાત વેરો ગામમાં દાખલ થતાં વાહનો, પ્રાણીઓ ઉપરનો ટોલ મકાન વેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા પંચાયતો કયા અધિનિયમ હેઠળ કાર્ય કરે છે ? મુંબઈ વિલેજ એક્ટ, 1920 વિલેજ એક્ટ, 1963 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 મુંબઈ વિલેજ એક્ટ, 1920 વિલેજ એક્ટ, 1963 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતના સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટેની ગેરલાયકાત કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 243 -D 243 -F 243 -E 243 -G 243 -D 243 -F 243 -E 243 -G ANSWER DOWNLOAD GUJARATI MCQ APP