પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતીરાજના વિકાસ માટે કેટલીક જાણીતી મહત્વની સમિતિઓને વર્ષ સાથેના જોડકા પૈકી કઈ જોડી સાચી છે ?

અશોક મહેતા સમિતિ -1977
બળવંતરાય મહેતા સમિતિ -1957
રીખવદાસ શાહ સમિતિ -1972
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ભૂરીયા સમિતિ કઈ બાબતો અંગેની છે ?

પછાતવર્ગોની ઓળખ કરવી
કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો
બંધારણની કામગીરીની સમીક્ષા
અનુસૂચિત વિસ્તારોમાં પંચાયતી રાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
મહિલાઓ માટે ગુજરાતમાં પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે ?

પાંત્રીસ ટકા
એક તૃત્યાંશ
એક પંચમાશ
પચાસ ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાતમાં 'પંચાયતી રાજ'નો અમલ કઈ તારીખે થયો ?

01/04/1966
01/04/1963
01/05/1963
01/05/1960

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
દરેક પંચાયત તે સમયે અમલમાં હોય તેવા કાયદા હેઠળ, તેનું વહેલું વિસર્જન ન થાય તો તેની પહેલી બેઠક માટે નક્કી થયેલી તારીખથી કેટલા વર્ષ સુધી ચાલુ રહેશે ?

પાંચ વર્ષ
ત્રણ વર્ષ
છ વર્ષ
ચાર વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
રાજ્ય સરકારી ફંડમાંથી અનુદાન મંજુર કરવાની સત્તા કોની છે ?

જિલ્લા વિકાસ અધિકારી
વિકાસ કમિશનર
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
જિલ્લા પંચાયત પ્રમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP