પંચાયતી રાજ (Panchayati Raj)
તાલુકા આયોજન સમિતિના પ્રમુખ કોણ હોય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
તાલુકા પંચાયતના પ્રમુખ
તાલુકા વિકાસ અધિકારી
તાલુકાની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતી રાજનો ઉદ્દેશ્ય કયો છે ?

ગામોનું નવનિર્માણ
ગામ વિકાસ કાર્યક્રમમાં લોકભાગીદારી
સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતની બેઠકનું સ્થળ, સમય કોણ નક્કી કરે છે ?

સરપંચ
તલાટી કમ મંત્રી
ઉપસરપંચ
આપેલ તમામ સાથે મળીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત કયા રાજ્યથી થઈ હતી ?

મહારાષ્ટ્ર
રાજસ્થાન
ગુજરાત
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતમાં વહીવટી તથા મહેસુલી કામ કરનાર કર્મચારી કોણ હોય છે ?

તલાટી કમ મંત્રી
સરપંચ
પંચાયત કારકુન
ઉપસરપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયત પોતાની હફૂમતના હદમાંના વિસ્તારના રહેવાસીઓના ઉત્કર્ષ માટે ક્યા કાર્યો કરી શકશે ?

સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ
ઉપરોક્ત તમામ કાર્યો કરશે
માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ
આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP