સામાન્ય વિજ્ઞાન (General Science) 'કિમોથેરાપી' કયા રોગની સારવારમાં ઉપયોગમાં લેવાય છે ? કેન્સર સીરોસિસ ઓફ લિવર એઈડ્ઝ હાર્ટ એટેક કેન્સર સીરોસિસ ઓફ લિવર એઈડ્ઝ હાર્ટ એટેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂષિત પાણીથી નીચેના પૈકી કયો રોગ થતો નથી ? કોલેરા ક્ષય (ટી.બી) ટાઈફોઈડ ઝાડા કોલેરા ક્ષય (ટી.બી) ટાઈફોઈડ ઝાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચામાચીડિયાને જે લાગુ પડતું ન હોય તે શું છે ? બચ્ચાને સ્તનપાન કરાવે છે પ્રાણી છે દરિયાઇ ખોરાક પર નભે છે ઊડી શકે છે બચ્ચાને સ્તનપાન કરાવે છે પ્રાણી છે દરિયાઇ ખોરાક પર નભે છે ઊડી શકે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ILOનું વડુમથક ક્યાં આવેલું છે ? જિનિવા ન્યૂ દિલ્હી સિંગાપુર હેગ જિનિવા ન્યૂ દિલ્હી સિંગાપુર હેગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શુદ્ધ પાણી એ વિદ્યુત માટે કેવી રીતે વર્તે છે ? સુવાહક અર્ધવાહક અવાહક અતિવાહક સુવાહક અર્ધવાહક અવાહક અતિવાહક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઠોળને ફણગાવવાના કયા લાભો છે ? વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે. ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે. ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે. આપેલ તમામ વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે. ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે. ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP