ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભામાં રાજ્યોના અને સંઘ રાજ્યક્ષેત્રોના પ્રતિનિધિઓથી પૂરવાની બેઠકોની ફાળવણી બંધારણની અનુસૂચિમાં તે અર્થે જણાવેલી જોગવાઈઓ અનુસાર થશે. બીજી ત્રીજી સાતમી ચોથી બીજી ત્રીજી સાતમી ચોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ દ્વારા શીખો દ્વારા કિરપાણ ધારણ કરવાએ ધાર્મિક સ્વતંત્રતાનું અંગ ગણવામાં આવે છે ? અનુચ્છેદ-27 અનુચ્છેદ-25 અનુચ્છેદ-24 અનુચ્છેદ-26 અનુચ્છેદ-27 અનુચ્છેદ-25 અનુચ્છેદ-24 અનુચ્છેદ-26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી સંવિધાનના કયા અનુચ્છેદથી વડી અદાલતને રીટ સ્વીકારવાની હકુમત પ્રાપ્ત થાય છે ? 226 221 392 323 226 221 392 323 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની સોગંદવિધિ કોણ કરાવે છે ? સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિશ્રી સોગંદવિધિ થતી નથી વડાપ્રધાનશ્રી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિશ્રી સોગંદવિધિ થતી નથી વડાપ્રધાનશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આઈ.સી.ગોલકનાથ કેસમાં કયો કાયદો ગેરબંધારણીય હોવાની તકરાર ધ્યાનમાં લેવામાં આવી હતી ? ધી ઉત્તર પ્રદેશ જમીનદારી એબોલીશન અને લેન્ડ રીફોર્મસ એક્ટ, 1963 પંજાબ લેન્ડ ટેન્યોર્સ એક્ટ, 1965 બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ, 1879 ધી ઉત્તર પ્રદેશ સુગરકેન (પરચેઝ ટેક્સ) એક્ટ, 1965 ધી ઉત્તર પ્રદેશ જમીનદારી એબોલીશન અને લેન્ડ રીફોર્મસ એક્ટ, 1963 પંજાબ લેન્ડ ટેન્યોર્સ એક્ટ, 1965 બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ, 1879 ધી ઉત્તર પ્રદેશ સુગરકેન (પરચેઝ ટેક્સ) એક્ટ, 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1959માં પંચાયતીરાજની સ્થાપના કયા પ્રથમ રાજ્યમાં થઈ ? આંધ્ર પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ રાજસ્થાન આંધ્ર પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP