ભારતનું બંધારણ (Constitution Of India) ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવો પર પ્રતિબંધ, બંધારણના કયા અનુચ્છેદમાં વર્ણવેલ છે ? અનુચ્છેદ 14 અનુચ્છેદ 15 અનુચ્છેદ 17 અનુચ્છેદ 16 અનુચ્છેદ 14 અનુચ્છેદ 15 અનુચ્છેદ 17 અનુચ્છેદ 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચના સંદર્ભમાં રાજ્યપાલની જવાબદારી શું છે ? આપેલ તમામ તેઓ રાજ્ય નાણાં પંચની નિમણૂક કરે છે. વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે જુએ છે. નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે. આપેલ તમામ તેઓ રાજ્ય નાણાં પંચની નિમણૂક કરે છે. વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે જુએ છે. નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યુનિવર્સલ ડિક્લેરશન ઓફ હ્યુમન રાઇટ્સમાં કેટલા અનુચ્છેદ છે ? 150 90 45 30 150 90 45 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ વખત 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે તેઓ કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ? રાજકોટ વડોદરા આપેલ પૈકી એક પણ નહીં મણિનગર રાજકોટ વડોદરા આપેલ પૈકી એક પણ નહીં મણિનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ દ્વારા ભારતમાં કુલ કેટલી ભાષાઓને આઠમી અનુસૂચિ અન્વયે માન્યતા આપવામાં આવેલ છે ? 19 20 22 23 19 20 22 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાએ કયારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ? 26 જાન્યુઆરી, 1950 25 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 29 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1950 25 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 29 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP