ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈપણ રાજ્યમાં બંધારણીય તંત્રની નિષ્ફળતાના કેસમાં સંઘીય કેબિનેટનું લખાણ મળ્યા પછી રાષ્ટ્રપતિ તે રાજ્યમાં સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે ?

360
354
356
359

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

સામવેદ
ઋગ્વેદ
કઠોરોપનિષદ
મૂંડકોપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે ?

અનુચ્છેદ - 262
અનુચ્છેદ - 368
અનુચ્છેદ - 268
અનુચ્છેદ - 162

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
74મા બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયું ?

ગ્રામ સભા
સામાજિક ન્યાય સમિતિ
આપેલ તમામ
વોર્ડ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં ગવર્નર તરીકેની નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતી કોણ ?

એચ. એમ. પટેલ
ચંદુલાલ ત્રિવેદી
હર્ષવર્ધન દવે
એન. આર‌. શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP